skip to main
|
skip to sidebar
Pages
Home
Subscribe:
ગુજરાતી કવિતાઓ
Blog Archive
►
2012
(1)
►
February
(1)
▼
2011
(8)
►
November
(1)
►
June
(1)
►
April
(1)
►
March
(2)
►
February
(1)
▼
January
(2)
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે...
જીવન જેવું જીવું છું...!
►
2010
(37)
►
December
(2)
►
November
(3)
►
September
(2)
►
July
(1)
►
June
(4)
►
May
(6)
►
April
(8)
►
March
(11)
Labels
Aadil Mansuri
(1)
Amrut Ghayal
(1)
Balashankar Kanthariya
(1)
Danav Gazals
(1)
Dhruv Bhatt
(1)
E-Mail Ma Aadil Mansuri
(1)
gazals
(5)
Gujarati Gazal
(34)
Gujarati gazals
(4)
Gujarati kavita
(5)
Gujarati Peoms
(2)
Latest Gujarati Gazal
(1)
Mariz
(1)
Followers
Popular Posts
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.....!
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે , ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે . દુનિયાની જુઠી વાણી વિશે જો દ...
આપણને નહિ ફાવે.....!!!
તમે મન મૂકી વરસો,ઝાપટું આપણને નહિ ફાવે. અમે હેલીના માણસ માવઠું આપણને નહિ ફાવે. કહો તો માછલી ની આંખમાં ડૂબકી દઈ આવું, પરંતુ છીછરું ખાબોચ...
મહોબ્બતમાં હવે મારો પરિચય.....!
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને, જરા સાવધ-વ...
આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે...
સવાલો આપ-લે કરી લઇએ, જવાબો મેળવી લઇએ, તમારી ડાયરી, મારી કિતાબો મેળવી લઇએ. તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યાં છે, છતાં જો હોય શંકા તો હ...
અને જગતમાં હું એકલો છું,
અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું, બીજી નજરથી જુઓ તો, સાથી કોઇ નથી ને હું કાફલો છું. જીવનની મારી જે સ્થિર દશા છે એ મારી તદબીરની...
ખુલ્લી મૂકી વખાર અમે.... - ધ્રુવ ભટ્ટ
ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયાં , જોતી રહી બજાર અમે ચાલતા થયાં . રસ્તા ગલી વળાંક બદલતા રહ્યાં સતત , હરપલ દરેક હાલ અમે...
તક ન મળી........!
લાગણીઓના સોફ્ટવેરમાં ડાઉનલૉડની કોઈ લિંક ન મળી. માગણી માગણી મળી, જિંદગી રિસ્ટાર્ટ કરવાની તક ન મળી. લોગ ઓન તો ઘણા થયા ને થશે એક ...
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે...
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે. એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન, તું આવવાને ચાહે, ને આવી નહીં શકે. મારા ...
આજે ફરી જીવવા નો કંટાળો આવ્યો,
આજે ફરી જીવવા નો કંટાળો આવ્યો, આજે ફરી મરવાનો ઍજ વિચાર આવ્યો, પણ મ્રરી મરી ને જીવતા લોકોની વચ્ચે મને જીવી ને મરવાનો વિચાર આવ્યો આ લોકો છે કે...
લાશ મારી પરંતુ તરાવી દીધી
થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી, એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દો...
Wednesday, January 5, 2011
જીવન જેવું જીવું છું...!
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
- અમૃત ‘ઘાયલ’
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
About Me
Gaurav
View my complete profile
All My Blogs
SEO Expert
Learn about the Canonical Link Element
12 years ago
Get News and Fun
Tane Yad Karish | Yad
14 years ago
मराठी साम्राज्य
आयुष्यातील प्रत्येक क्षण हा...............
15 years ago
Powered by
Blogger
.
No comments:
Post a Comment