skip to main
|
skip to sidebar
Pages
Home
Subscribe:
ગુજરાતી કવિતાઓ
Blog Archive
▼
2012
(1)
▼
February
(1)
મહોબ્બતમાં હવે મારો પરિચય.....!
►
2011
(8)
►
November
(1)
►
June
(1)
►
April
(1)
►
March
(2)
►
February
(1)
►
January
(2)
►
2010
(37)
►
December
(2)
►
November
(3)
►
September
(2)
►
July
(1)
►
June
(4)
►
May
(6)
►
April
(8)
►
March
(11)
Labels
Aadil Mansuri
(1)
Amrut Ghayal
(1)
Balashankar Kanthariya
(1)
Danav Gazals
(1)
Dhruv Bhatt
(1)
E-Mail Ma Aadil Mansuri
(1)
gazals
(5)
Gujarati Gazal
(34)
Gujarati gazals
(4)
Gujarati kavita
(5)
Gujarati Peoms
(2)
Latest Gujarati Gazal
(1)
Mariz
(1)
Followers
Popular Posts
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.....!
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે , ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે . દુનિયાની જુઠી વાણી વિશે જો દ...
આપણને નહિ ફાવે.....!!!
તમે મન મૂકી વરસો,ઝાપટું આપણને નહિ ફાવે. અમે હેલીના માણસ માવઠું આપણને નહિ ફાવે. કહો તો માછલી ની આંખમાં ડૂબકી દઈ આવું, પરંતુ છીછરું ખાબોચ...
ખુલ્લી મૂકી વખાર અમે.... - ધ્રુવ ભટ્ટ
ખુલ્લી મૂકી વખાર અમે ચાલતા થયાં , જોતી રહી બજાર અમે ચાલતા થયાં . રસ્તા ગલી વળાંક બદલતા રહ્યાં સતત , હરપલ દરેક હાલ અમે...
મહોબ્બતમાં હવે મારો પરિચય.....!
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને, જરા સાવધ-વ...
સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું, આમ તો તમે જે પાપ કરો છો એ ધોઉં છું. નિષ્ફળ પ્રણયનો પંથ છે પણ સાથ તો જુઓ, પહેલાં ગુમાવ્યાં તમને, હવે ...
અને જગતમાં હું એકલો છું,
અસંખ્ય છે આરઝૂ જીવનમાં અને જગતમાં હું એકલો છું, બીજી નજરથી જુઓ તો, સાથી કોઇ નથી ને હું કાફલો છું. જીવનની મારી જે સ્થિર દશા છે એ મારી તદબીરની...
છે પાંખ ભગ્યમા કિંતુ ગગન નથી ઍથિ,
છે પાંખ ભગ્યમા કિંતુ ગગન નથી ઍથિ, ખરી રહયા છે પિછા ઉડ્ડયન નથી ઍથિ. તમ્મના હોય છતા કેંજ થઈ નથી શકતુ, પડી રહયા છે પતંગો પવન નથી ઍથિ. હજિયે ધસમ...
આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે...
સવાલો આપ-લે કરી લઇએ, જવાબો મેળવી લઇએ, તમારી ડાયરી, મારી કિતાબો મેળવી લઇએ. તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યાં છે, છતાં જો હોય શંકા તો હ...
ઘાયલ ઘણો થયો છુ નજારો ની તકરાર મા,.....
ઘાયલ ઘણો થયો છુ નજારો ની તકરાર મા, જીવન આખુ ઝુકાવી દીધુ કોઈ ના પ્યાર મા, ઍમના દિલે તો હતી કિંમત અમારી કોડિયો મા, ની અમે ઘેલા હતા ઍમના ઍઝાર મ...
લાશ મારી પરંતુ તરાવી દીધી
થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી, એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દો...
Showing posts with label
Amrut Ghayal
.
Show all posts
Showing posts with label
Amrut Ghayal
.
Show all posts
Wednesday, January 5, 2011
જીવન જેવું જીવું છું...!
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
- અમૃત ‘ઘાયલ’
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)
About Me
Gaurav
View my complete profile
All My Blogs
SEO Expert
Learn about the Canonical Link Element
13 years ago
Get News and Fun
Tane Yad Karish | Yad
15 years ago
मराठी साम्राज्य
आयुष्यातील प्रत्येक क्षण हा...............
15 years ago
Powered by
Blogger
.