skip to main
|
skip to sidebar
Pages
Home
Subscribe:
ગુજરાતી કવિતાઓ
Blog Archive
►
2012
(1)
►
February
(1)
►
2011
(8)
►
November
(1)
►
June
(1)
►
April
(1)
►
March
(2)
►
February
(1)
►
January
(2)
▼
2010
(37)
►
December
(2)
►
November
(3)
►
September
(2)
►
July
(1)
►
June
(4)
▼
May
(6)
અને જગતમાં હું એકલો છું,
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે
હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
સમજો નહીં કે જુલમ સહું છું ને રોઉં છું,
છે પાંખ ભગ્યમા કિંતુ ગગન નથી ઍથિ,
તો હું શું કરું?
►
April
(8)
►
March
(11)
Labels
Aadil Mansuri
(1)
Amrut Ghayal
(1)
Balashankar Kanthariya
(1)
Danav Gazals
(1)
Dhruv Bhatt
(1)
E-Mail Ma Aadil Mansuri
(1)
gazals
(5)
Gujarati Gazal
(34)
Gujarati gazals
(4)
Gujarati kavita
(5)
Gujarati Peoms
(2)
Latest Gujarati Gazal
(1)
Mariz
(1)
Followers
Popular Posts
ન માગે દોડતું આવે ન વિશ્વાસે કદી રહેજે.....!
ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે , ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે . દુનિયાની જુઠી વાણી વિશે જો દ...
આંસુઓ લૂછવા અહિ પાલવ નહીં મળે...
સવાલો આપ-લે કરી લઇએ, જવાબો મેળવી લઇએ, તમારી ડાયરી, મારી કિતાબો મેળવી લઇએ. તમારા સ્મિત સામે રોકડા આંસુ મેં ચૂકવ્યાં છે, છતાં જો હોય શંકા તો હ...
આપણને નહિ ફાવે.....!!!
તમે મન મૂકી વરસો,ઝાપટું આપણને નહિ ફાવે. અમે હેલીના માણસ માવઠું આપણને નહિ ફાવે. કહો તો માછલી ની આંખમાં ડૂબકી દઈ આવું, પરંતુ છીછરું ખાબોચ...
આજે ફરી જીવવા નો કંટાળો આવ્યો,
આજે ફરી જીવવા નો કંટાળો આવ્યો, આજે ફરી મરવાનો ઍજ વિચાર આવ્યો, પણ મ્રરી મરી ને જીવતા લોકોની વચ્ચે મને જીવી ને મરવાનો વિચાર આવ્યો આ લોકો છે કે...
આ જિંદગી ની હવે મને કદર નથી રહી
કરી નાખી છે, પાયમાલી દુનિયા ઍ આવી, કે હવે ખુદનીય ખબર નથી રહી, ની પછિ મિત્રો મારા કેહ છે કે મને ઍમની કદર નથી રહી, નજીક ના દ્રશ્યો ઍ જ્ આપી કૈ...
લાશ મારી પરંતુ તરાવી દીધી
થાય સરખામણી તો ઊતરતા છીએ,તે છતાં આબરુને દીપાવી દીધી, એમના મહેલ ને રોશની આપવા ઝૂંપડી પણ અમારી જલાવી દીધી. ઘોર અંધાર છે આખી અવની ઉપર,તો જરા દો...
હવે બોલવું નથી
આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી, રૂપાળું એક નામ, હવે બોલવું નથી. યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું : કેવું મળ્યું ઈનામ, હવે બોલવું નથી. પૂછ...
શહેર છે કે સરહદી વિસ્તાર
એક અફવા છે ભયંકર શહેરમાં, અશ્રુઓ સારે છે પથ્થર શહેરમાં. શહેર છે કે સરહદી વિસ્તાર છે, છે પડ્યું પાથર્યું લશ્કર શહેરમાં. કાગડો વાચાળ બનતો જ...
તક ન મળી........!
લાગણીઓના સોફ્ટવેરમાં ડાઉનલૉડની કોઈ લિંક ન મળી. માગણી માગણી મળી, જિંદગી રિસ્ટાર્ટ કરવાની તક ન મળી. લોગ ઓન તો ઘણા થયા ને થશે એક ...
મહોબ્બતમાં હવે મારો પરિચય.....!
મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે, અજાણ્યાં થઈ ગયાં છે એ મને જે ખાસ જાણે છે. દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને, જરા સાવધ-વ...
Monday, May 10, 2010
છે પાંખ ભગ્યમા કિંતુ ગગન નથી ઍથિ,
છે પાંખ ભગ્યમા કિંતુ ગગન નથી ઍથિ,
ખરી રહયા છે પિછા ઉડ્ડયન નથી ઍથિ.
તમ્મના હોય છતા કેંજ થઈ નથી શકતુ,
પડી રહયા છે પતંગો પવન નથી ઍથિ.
હજિયે ધસમસી આવે છે પાણી આંખ મા,
હજીયે આ દર્દ નુ વ્યસન નથી ઍથિ......
1 comment:
Harsh
said...
મારી રહ્યાછે ફાંફાં, કોઈ સારી મળતી નથી ઍથિ.
May 10, 2010 at 3:53 AM
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
About Me
Gaurav
View my complete profile
All My Blogs
SEO Expert
Learn about the Canonical Link Element
12 years ago
Get News and Fun
Tane Yad Karish | Yad
14 years ago
मराठी साम्राज्य
आयुष्यातील प्रत्येक क्षण हा...............
14 years ago
Powered by
Blogger
.
1 comment:
મારી રહ્યાછે ફાંફાં, કોઈ સારી મળતી નથી ઍથિ.
Post a Comment