Pages

Subscribe:

Monday, April 19, 2010

આ જિંદગી ની હવે મને કદર નથી રહી

કરી નાખી છે, પાયમાલી દુનિયા ઍ આવી,
કે હવે ખુદનીય ખબર નથી રહી,
ની પછિ મિત્રો મારા કેહ છે
કે મને ઍમની કદર નથી રહી,

નજીક ના દ્રશ્યો ઍ જ્ આપી કૈંક વેદના ઍવી
કે દૂર સુધી વિસ્તરી શકે ઍવી નજર નથી રહી,
મારો પ્રેમ છિનવી લીધો દુનિયા ઍ જ્ મિત્રો
ને પછિ કહે છે, પ્રેમ મા કસર તો નથી રહી ?

દુખ મા ઝાબોળાઈ ને ઉપસી આવી છે જિંદગી મારી
હવે ખુશી ની કોઈ અસર નથી રહી,
આપી દો મૃત્યુ મારા હિત ના ચાહકો મને
આ જિંદગી ની હવે મને કદર નથી રહી,

"દાનવ"

3 comments:

Harsh said...

really very good gazal...

awesome..

Niveza India said...

Jadya Itki chaan Gazal kasa lihto

દેવેન રામાવત said...

Very nice....

જીંદગી એક એવી વસ્તુ છે કે જેમા આપણે પોતાની કદર રાખ્યા વિના બીજા પ્રત્યે અને બીજાનું જ વિચારતા રહી જઈએ છીએ. પછી આપણે આશા રાખીએ છીએ કે કોઈ આપણી કદર કરે.

પણ આ તો કેવુ ગણિત! જો તમે ખુદ તમારી કદર ના કરી શક્યા હોય તો આ દુનિયા પાસે તો એવી લાગણી ક્યાથી? કે એ તમારી કદર કરે....? હંમેશા બીજાની કદર કરનારને આ સમય માં હેરાન જ થતાં જોયા છે........................!!!

Post a Comment